GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ? કૈલાસપતિ મિશ્રા ઓમપ્રકાશ કોહલી માર્ગારેટ આલ્વા વજુભાઈ વાળા કૈલાસપતિ મિશ્રા ઓમપ્રકાશ કોહલી માર્ગારેટ આલ્વા વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -5 અનુસૂચિ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) The person who conducts sales at which goods are sold to the persons making the highest bid or offer is called... auctioneer conjurer bursar chairman auctioneer conjurer bursar chairman ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સરકારશ્રીએ જાહેર કરેલ ટેબલેટ સહાય પોજના અંતર્ગત પ્રથમ તબકકે કોમ્પ્યુટરને લગતા અમુક અભ્યાસક્રમોમાં તાલીમ લેતા આશરે કેટલા તાલીમાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ આપવામાં આવશે ? 7000 8000 10000 6000 7000 8000 10000 6000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.અશ્વ - ખર ગદર્ભ તોખાર અજ ખર ગદર્ભ તોખાર અજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP