GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો.

અભિમાનમાં ખરાબ દેખાવ કરે
સારા ખરાબનો કદી વિચાર ન કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

ક્લિક
ડબલ ક્લિક
પોઈન્ટિંગ
ડ્રેગિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ?

પારરક્ત
ઈન્ફ્રાસોનિક
પારજાંબલી
અલ્ટ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે
કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે
અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે
ગોદામ બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP