GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

હૈદરાબાદ
બેંગલોર
દિલ્હી
શ્રી હરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કયું લિંગપરિવર્તન સાચું નથી ?

મૂંગો – મૂંગી
ગધેડો – ગધેડી
ધૂળ – ધૂળિયું
જીભડી – જીભડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP