કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ?

નાગેશ્વર રાવ
સંજીવ નોટિયાલ
પ્રવિણ પી. કડલે
શ્રીનિવાસ વરદરાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ?

પ્રગતિ મેદાન, દિલ્હી
GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ
રામલીલા મેદાન, દિલ્હી
ગાંધી મેદાન, પટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં જારી ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની 2021ની યાદીમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામન કેટલામાં સ્થાને છે ?

54મા
37મા
81મા
12મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે.
તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP