કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું સ્વદેશી સ્ટીલ્ધ ડેસ્ટ્રોયર મોરમુગાઓનું સમુદ્રી પરીક્ષણ આરંભાયુ છે, જેનો વિકાસ પ્રોજેક્ટ ___ અંતર્ગત કરાયો છે. પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P25 પ્રોજેક્ટ P15B પ્રોજેક્ટ P25A પ્રોજેક્ટ P75A પ્રોજેક્ટ P25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યના અસ્કોટ વન્યજીવ અભયારણ્યને ઈકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરાયો ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ’ ના અધ્યક્ષ તરીકે કોની નિયુકિત થઈ છે ? સંદીપ કુમાર વિવેક જોહરી અજીત કુમાર ઓમપ્રકાશ દધીચ સંદીપ કુમાર વિવેક જોહરી અજીત કુમાર ઓમપ્રકાશ દધીચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? હોંગકોંગ જર્મની ઈંગ્લેન્ડ રશિયા સંઘ હોંગકોંગ જર્મની ઈંગ્લેન્ડ રશિયા સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સાહિબજાદા દિવસ મનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 2021માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ કોણ હતા ? આર્યન ખાન નીરજ ચોપડા વિકી કૌશલ શેહનાજ ગિલ આર્યન ખાન નીરજ ચોપડા વિકી કૌશલ શેહનાજ ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP