કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે COVID-19 માટેની પ્રથમ દવા Paxlovidને મંજૂરી આપી ? ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ 2021 અનુસાર ક્યું શહેર રહેવા માટે વિશ્વનું સાથી મોંઘુ શહેર બન્યું છે ? સિંગાપુર સ્ટોકહોમ તેલ અવિવ પેરિસ સિંગાપુર સ્ટોકહોમ તેલ અવિવ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રામકુમાર રામનાથનનું નામ ચર્ચામાં હતું તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ બાસ્કેટ બોલ ટેનિસ કબડ્ડી ટેબલ ટેનિસ બાસ્કેટ બોલ ટેનિસ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કૃત્રિમ સૂર્ય (Artificial Sun) ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન અમેરિકા ચીન ઈઝરાયેલ જાપાન અમેરિકા ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP