GSSSB Bin Sachivalay Mock Test 1
સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

સૈમોર ક્રે
લિબનીઝ
એલેન ટયુરિગ
એડા અગસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ?

અનુચ્છેદ 124 (2)
અનુચ્છેદ 124 (1)
અનુચ્છેદ 124 (3)
અનુચ્છેદ 124 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
પંચાયતી રાજની સમિતીઓમાં કયું જોડકું ખોટું છે ?

હનુમંતરાવ સમિતી - 1984
All listed here
હનુમંતરાવ સમિતી - 1982
પી. કે. થુંગન સમિતી - 1988

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP