GSSSB Bin Sachivalay Mock Test 1
માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગાફ પર આપેલા એલાઈમેન્ટ દૂર કરવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ થાય છે ?

Ctrl + R
Ctrl + U
Ctrl + M
Ctrl + Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કનકેશ્વરી માતાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
મહેસાણા
અમરેલી
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
એક જ મહિનામાં બે પૂનમ આવે તો છેલ્લી પૂનમને શું કહે છે ?

સૂપરમૂન
એક પણ નહિ
બ્લૂમૂન
રેડમૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP