સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : યથાશક્તિ
સમાસ
'શસ્ત્રસજ્જિત' શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : સચરાચર
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું છે ?
સમાસ
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?