સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધનુર્બાણ
સમાસ
'શસ્ત્રસજ્જિત' શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
'કણેકણ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરહરિ
સમાસ
'દાદાજીએ પોતાના જીવનમાં ખટમીઠાં પ્રસંગો અમને કહ્યાં' - લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.