સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળયંત્ર ની શોધ કરી હતી.
સમાસ
પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ?
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આ વર્ષે ચોમાસું ઘણું નબળુ હોવાથી દુષ્કાળ પડશે, તેમ લાગે છે.
સમાસ
બે કે વધુ પદ જોડાઇને એક પદ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ તરીકે ઓળખવામાં આવે છે જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવતું ન હોય તે સમાસ કયા પ્રકારનો ગણાય ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દ્વિજ
સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.