વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય. હેતુવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક હેતુવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. પરિમાણવાચક રંગવાચક ગુણવાચક કર્તૃવાચક પરિમાણવાચક રંગવાચક ગુણવાચક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ભગવાન આપણી આસપાસ હોય છે. રીતિવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક કારણવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી ગુણવાચક રંગવાચક પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક રંગવાચક પ્રમાણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે. સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP