વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નાની શોભા મોટી સુશિમા
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
ધોરીયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ?
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે.
વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી
વિશેષણ અને ક્રિયાવિશેષણ
"અમારા દોષ મનમાં ન ધરશો, અમારા ગુણ જોજો' આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ?