GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - દ્વૈતવાદ
રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે "નદી ઉત્સવ" નું સમાપન કયાથી કર્યુ ?

ગાંધીનગર
વડોદરા
અહમદાબાદ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ?

બાળક - છોકરું
પલંગ - ખુરશી
પર્વત - દીવાલ
ગોળો - ગોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP