કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ‘હાઈકોર’ ક્યા દેશનું હાઈપરસોનિક હથિયાર પ્રોટોટાઈપ માટેનું મોડલ છે ? રશિયા જાપાન દક્ષિણ કોરિયા ચીન રશિયા જાપાન દક્ષિણ કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? પશ્ચિમ બંગાળ ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? કાથે ખ્યોંગ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી ઈઝાઈ નદી કાથે ખ્યોંગ નદી ઈમ્ફાલ નદી ખુંગા નદી ઈઝાઈ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP