વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણના પ્રકાર જણાવો.એ તો આખી રાત લવારો કરશે. અભિગમવાચક કારણવાચક ક્રમવાચક સમયવાચક અભિગમવાચક કારણવાચક ક્રમવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. સંબંધવાચક પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક સંબંધવાચક પ્રમાણવાચક આકારવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક પરિણામવાચક રંગવાચક સંખ્યાવાચક ગુણવાચક પરિણામવાચક રંગવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શીલવંત સાધુને વારેવારે નમીએ. સ્થળવાચક માત્રાસૂચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક માત્રાસૂચક સમયવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.થોડી વાર, ઈશ્વર જોઈ રહ્યો. સમયવાચક સંભાવનાવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક સંભાવનાવાચક સ્થળવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી ગુણવાચક રંગવાચક સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક રંગવાચક સાર્વનામિક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP