વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સાર્વનામિક સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક સંબંધવાચક સ્વાદવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.મણિકાકાનો રતુંબડો ચહેરો. ગુણવાચક આપેલ બંને રંગવાચક આપેલ પૈકી એક પણ નહીં ગુણવાચક આપેલ બંને રંગવાચક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. સ્થાનવાચક પ્રમાણવાચક સમયવાચક કારણવાચક સ્થાનવાચક પ્રમાણવાચક સમયવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કડવાં કારેલા સૌને ભાવે. કારણવાચક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક કારણવાચક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. રીતિવાચક અભિગમવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક અભિગમવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે. આકારવાચક સંબંધવાચક પ્રમાણવાચક કતૃવાચક આકારવાચક સંબંધવાચક પ્રમાણવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP