વિશેષણ અને ક્રિયાવિશેષણ અંગારા વરસાવતો આકરો ઉનાળો - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. કારણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક કારણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક રંગવાચક સંખ્યાવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. સ્થળવાચક નકારવાચક પ્રમાણવાચક હેતુવાચક સ્થળવાચક નકારવાચક પ્રમાણવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. સાર્વનામિક માત્રાવાચક સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક માત્રાવાચક સ્વાદવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક પરિમાણવાચક સાર્વનામિક કતૃવાચક આકારવાચક પરિમાણવાચક સાર્વનામિક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP