વિશેષણ અને ક્રિયાવિશેષણ 'એણે ધીમેથી બોલ ફેંક્યો' વાક્યમાંના 'ધીમેથી' શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. ક્રિયાવિશેષણ સર્વનામ વિશેષણ નિપાત ક્રિયાવિશેષણ સર્વનામ વિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ધોરીયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. પ્રમાણવાચક આકારવાચક રંગવાચક કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક રંગવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કેસરિયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે. કતૃવાચક રંગવાચક માત્રાવાચક ગુણવાચક કતૃવાચક રંગવાચક માત્રાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. નિશ્ચયવાચક સંભાવનાવાચક સ્થળવાચક ક્રમવાચક નિશ્ચયવાચક સંભાવનાવાચક સ્થળવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.થોડી વાર, ઈશ્વર જોઈ રહ્યો. સંભાવનાવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક સંભાવનાવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP