GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્તો
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ?

0.1 સેકન્ડ
0.2 સેકન્ડ
0.4 સેકન્ડ
0.3 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ?

વિનુ માંકડ
વીરેન્દ્ર સેહવાગ
લાલા અમરનાથ
પોલી ઉમરીગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP