GSSSB Bin Sachivalay Mock Test 1
આપણા દેશના બંધારણમાં ''કેન્દ્ર પાસે અવશિષ્ટ સતાઓ'' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

જાપાન
કેનેડા
અમેરિકા
બ્રિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ?

એક પણ નહિ
વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાં "પુસ્તકાલય" કયો સમાસ આવે ?

કર્મધરાય
તત્પુરુસ
મધ્યમપદલોપી
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP