ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? પરિણામવાચક અનુવાઘ ગુણવાચક રીતિવાચક પરિણામવાચક અનુવાઘ ગુણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો. મયૂરવાહિની ક્ષુધાતુર નમાયાં દીર્ઘદ્રષ્ટિ મયૂરવાહિની ક્ષુધાતુર નમાયાં દીર્ઘદ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો. ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર હિંસા - હિંસક લેખક - લેખિકા તંત્ર - તાંત્રિક પૈસા - પૈસાદાર હિંસા - હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP