ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશ્વકર્મા શબ્દનું વિભાજન સૂચવો. વિશ્વ-કર્મા વિશ્વ-ર્કમા વિ-શ્વર્કમા વિશ્વક-ર્મા વિશ્વ-કર્મા વિશ્વ-ર્કમા વિ-શ્વર્કમા વિશ્વક-ર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે. રહો વાયદો મહારાજ બેફિકર રહો વાયદો મહારાજ બેફિકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી તોટક પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? કથન-ચર્ચા પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? શર્વરી ભામિની વિભાવરી યામિની શર્વરી ભામિની વિભાવરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી પર્યાયવાચી પ્રશ્નવાચક આદિત પદ વિરુદ્ધાર્થી પર્યાયવાચી પ્રશ્નવાચક આદિત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP