ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શ્રવણ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ ષ્ + ર + અ + વ્ + અ + ણ્ સ્ + ર + અ + વ્ + અ + ણ શ્ + ર્ + આ + વ્ + અ + ણ્ શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પશ્ચાત્તાપ પ્રશ્ચાત્તાપ પ્રશ્ચાતાપ પશ્ચાતાપ પશ્ચાત્તાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તકસાધુ' શબ્દનો સમાસ જણાવો. બહુવ્રીહી મધ્યમપદલોપી અવ્યયીભાવ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી અવ્યયીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી બોચી પર કાંકરો મૂકવો મા વિના સૂનો સંસાર ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી બોચી પર કાંકરો મૂકવો મા વિના સૂનો સંસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આધ્યાત્મિક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? અધિભૌતિક જગત દુનિયા ભૌતિક અધિભૌતિક જગત દુનિયા ભૌતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પૂતળું પૂતળુ પૂતળૂ પુતળું પૂતળું પૂતળુ પૂતળૂ પુતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP