ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્યું છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વૃક્ષો કાપ્યા ન હોત તો હવા શુદ્ધ હોત” - આ વાક્ય કયા પ્રકારનું છે ? વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ પ્રશ્નાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાન્તા મનહર પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા મનહર પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો. સંખ્યાવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ નિષેધવાચક ક્રિયાવિશેષણ હકારવાચક ક્રિયાવિશેષણ ક્રમવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP