ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. રાજ + ઋષિ = રાજર્ષિ તલ્ + લીન = તલ્લીન સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર રાજ + ઋષિ = રાજર્ષિ તલ્ + લીન = તલ્લીન સદ + ઉપયોગ = સદુપયોગ મન્વ + અન્તર = મન્વન્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? દર્શકવાચક વ્યક્તિવાચક પુરુષવાચક એક પણ નહીં દર્શકવાચક વ્યક્તિવાચક પુરુષવાચક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારાથી પત્ર લખાયો. પત્ર મેં લખ્યો. મેં પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મારાથી પત્ર લખાયો. પત્ર મેં લખ્યો. મેં પત્ર લખ્યો. હું પત્ર લખું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP