કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ટ્રાઈબલ હેલ્થ કોલાબોરેટિવ (THC) કાર્યક્રમ 'અનામય' લૉન્ચ કર્યો ? આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આદિવાસી બાબતોના મંત્રાલય આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આદિવાસી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે ? 1. ઓટોમોબાઈલ 2. ફાર્માસ્યુટિકલ્સ 3. IT હાર્ડવેર 4. ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું Receivables Exchange of India (RXIL) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? આપેલ તમામ કૃષિ MSME વીમા આપેલ તમામ કૃષિ MSME વીમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ? ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? સિંગાપુર ચીન દક્ષિણ કોરિયા જાપાન સિંગાપુર ચીન દક્ષિણ કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP