ટકાવારી (Percentage)
શેખાવત પાસે રૂા.100નો એક એવા 200 શેર છે. આ બધા શેર એ રૂા.170 ના ભાવે વેચે છે. જો નફા પર 10% પ્રમાણે ઈન્કમટેક્ષ ભરવાનો હોય તો તેણે કેટલા રૂપિયા ઈન્કમટેક્ષ રૂપે ભરવા પડશે ?

2100
1400
1700
2000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂ. છે અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂ. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂ. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો.

પુરુષો 30% અને સ્ત્રીઓ 70%
પુરુષો 70% અને સ્ત્રીઓ 30%
એક પણ નહીં
પુરુષો 80% અને સ્ત્રીઓ 20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP