Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?
Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો. વીંટો 1. અત્યાંતિક વીટો 2. નિલંબનકારી વીટો 3. પોકેટ વીટો ઉદ્દેશ a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે. b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા. c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.