ટકાવારી (Percentage) ખાંડના ભાવમાં 25%નો વધારો થયો છે, તો ખર્ચ ન વધે તે માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઇએ ? 24% 22% 20% 18% 24% 22% 20% 18% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 125 → 25 100 → (?) 100/125 × 25 = 20% ઘટાડો
ટકાવારી (Percentage) એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ? 4.5% વધારો 4.5% ઘટાડો 5.4% ઘટાડો 5.4% વધારો 4.5% વધારો 4.5% ઘટાડો 5.4% ઘટાડો 5.4% વધારો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : મૂળ પગાર ધારો કે, 100 10 નો વધારો એટલે =110 હવે, 5% ઘટાડો (110 ×5/100 = 5.5 નો ઘટાડો) = 110-5.5= 104.5 વધારો = 104.5 - 100 = 4.5%
ટકાવારી (Percentage) કોઈ ૨કમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 12% 10% 5% 9% 12% 10% 5% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ચોખા,ઘઉં કરતાં 20% મોંઘા છે, તો ઘઉં,ચોખા કરતા કેટલા ટકા સસ્તા છે. 25% 16(2/3)% 12.5% 20% 25% 16(2/3)% 12.5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર 7 લિટર 15 લિટર 10 લિટર 5 લિટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે શુધ્ધ દુધ = x લિટર 10 લિટરના 5% = (10+x) લિટરના 2% 10 × 5/100 = (10+x) × 2/100 50 = 20 + 2x 50 - 20 = 2x x = 30/2 = 15 લિટર
ટકાવારી (Percentage) એક મોટરસાયકલની કિંમત છેલ્લા 4 વર્ષથી સતત એક જ ટકાવારીના દરે ઘટી રહી છે. જો ચાર વર્ષ પહેલાં આ મોટરસાઈકલની કિંમત રૂ. 1,50,000 હતી અને અત્યારે તેની કિંમત રૂ. 98,415 છે, તો ઘટાડાનો ટકાવારી દર શોધો. 10% 8% 5% આપેલ પૈકી એક પણ નહીં 10% 8% 5% આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 150000(1 - R/100)⁴ = 98415 (1 - R/100)⁴ = 6561/10000 = (9/10)⁴ 1 - R/100 = 9/10 1 - 9/10 = R/100 R/100 = (10-9)/10 = 1/10 R = 100/10 R = 10% ઘટાડાનો દર 10% હશે.