કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના 25મા કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGN) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દીપક મિશ્રા મનહર પ્રસાદ રાહુલ શર્મા દીપકદાસ દીપક મિશ્રા મનહર પ્રસાદ રાહુલ શર્મા દીપકદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? જર્મની તે સ્વદેશી છે અમેરિકા ફ્રાન્સ જર્મની તે સ્વદેશી છે અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા કયા સ્થળે સ્થિત છે ? અમદાવાદ રાજકોટ ભાવનગર મુંબઈ અમદાવાદ રાજકોટ ભાવનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંસ્કૃતને સત્તાવાર ભાષા ઘોષિત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા નેલિયોડ વાસુદેવન નંબુદરી ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? મોહિનીઅટ્ટમ કથક કથકલી ભરતનાટ્યમ્ મોહિનીઅટ્ટમ કથક કથકલી ભરતનાટ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પુરુષોની 3000 મીટર સ્ટીપલચેજમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોના નામે છે ? મદનસિંઘ ગોપાલ સૈની અવિનાશ સાબલે ગુલઝારાસિંહ માન મદનસિંઘ ગોપાલ સૈની અવિનાશ સાબલે ગુલઝારાસિંહ માન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP