કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'ન્યૂ પોલિસી ફોર વિમેન 2021' જારી કરી ? મહારાષ્ટ્ર બાંગ્લાદેશ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર બાંગ્લાદેશ તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજયે ન્યાયમૂર્તિ હેમા આયોગનું ગઠન કર્યું ? કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આયેશા મલિક ક્યા દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધિશ બન્યા ? બાંગ્લાદેશ ચીન ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગેટવે ઓફ હેલ (દરવાજા ગેસ ક્રેટર) ક્યા દેશમાં આવેલો છે ? તુર્કમેનિસ્તાન મલેશિયા મેક્સિકો અફઘાનિસ્તાન તુર્કમેનિસ્તાન મલેશિયા મેક્સિકો અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP