નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 1050 900 1000 950 1050 900 1000 950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ? રૂા. 30 રૂા. 18 રૂા. 20 રૂા. 25 રૂા. 30 રૂા. 18 રૂા. 20 રૂા. 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 475 450 500 5,000 475 450 500 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 56 નારંગી 90 નારંગી 15 નારંગી 52 નારંગી 56 નારંગી 90 નારંગી 15 નારંગી 52 નારંગી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP એક નારંગીની વેચાણ કિંમત = 60/45 = 4/3 મૂળ કિંમત = 100% 20%ખોટ = 80% 20%નફો = 120% 80% 4/3 120% (?) 120/80 × 4/3 = 2 રૂ.વેચાણ કિંમત નંગ = 112/2 = 56 નારંગી વેચવી પડે
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 24 15 25 20 24 15 25 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (80/100) × (95/100) = 76 રૂ. કુલ વળતર = 100 - 76 = 24 %
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 60(2/3)% 66(2/3)% 66% 60% 60(2/3)% 66(2/3)% 66% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP