સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ?

થાનગઢ
રાણપુર
ચોટીલા
ઢાંકી (સુરેન્દ્રનગર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તાજેતરમાં આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીઅટલ બિહારી વાજપાઈને બાંગ્લાદેશ દ્વારા કયા એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું ?

લિબરેશન ફ્રન્ટ એવોર્ડ
લિબરેશન વોર એવોર્ડ
ઈન્ડિપેન્ડન્ટ લિબરેશન એવોર્ડ
બાંગ્લાદેશ લિબરેશન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ.

વેપારી સાથેના પત્ર વ્યવહાર
લેણદારોના પત્રક
ખાતાવહી
રોકડ મેમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ?

આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર
દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ
પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા
નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક-અંકુશમાં ___ નો સમાવેશ થાય છે.

આંતરિક તપાસ
આપેલ બંને
આપેલ પૈકી એકેય નહિ
આંતરીક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP