કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ?

રોહિત શર્મા
વિરાટ કોહલી
રવિન્દ્ર જાડેજા
હાર્દિક પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ?

કર્ણાટક
રાજસ્થાન
કર્ણાટક અને ગુજરાત બંને
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ભારત ક્યા દેશ સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ કરવા સહમત થયું ?

UK
સ્પેન
સ્વીડન
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા દેશે સમુદ્રના 1800 મીટર નીચે કાર્બન ડાયોક્સાઈડ સ્ટોર કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો ?

સ્વીડન
જર્મની
ડેન્માર્ક
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP