સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. કાર્યકારી લિવરેજની કક્ષા શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક એક પ્રકાશનને વેચવામાં આવ્યા. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતાં. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંકની શાખ અર્જનનો મુખ્ય આધાર ___ થાપણો પર છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ ___ થી ઉપરની સપ્લાય પર ઈ-વે બિલની આવશ્યકતા રહે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વહેંચણીપાત્ર નફો શોધવા માટે નીચેનામાંથી કયો ખર્ચ બાદ કરવામાં આવશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચાલુ એકમ (એકમનું સાતત્ય) સંકલ્પના પ્રમાણે ધંધાનું શું જોવામાં આવે છે.