પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
દેશની / સ્વતંત્રતાનું / રક્ષણ કરવું / આપણી ફરજ છે.
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
બંનેનો મેળાપ / સમયે તેઓ / પિતા-પુત્ર છે / એવું જાણતા નથી.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
અને જેલના બીજું કરવાથી પણ શું હોય ?
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
ગવન / પહેરેલી સ્ત્રી / ગાડીઓમાંથી / ઉતરી
પદપ્રત્યય
વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
અમદાવાદના ટ્રેનથી ભજનમંડળી ધૂમ મચાવે છે.