પદપ્રત્યય
વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો.
પદપ્રત્યય
આપેલ વિભાજિત વાક્યમાંના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.
એણે / સિક્કાઓને / પેટીમાં / મૂકી દીધા.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
સમીર આત્મવિશ્વાસને બોલતો હતો.
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
ગરોળીએ ડરનારે રીંછથી ડરાવ્યા !
પદપ્રત્યય
નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો.
બાબુના કબીરવાણીને રસ પડે છે.