સામાન્ય જ્ઞાન (GK) ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ? પોલીસ અધિક્ષક પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક આપેલ તમામ પોલીસ અધિક્ષક પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો. બોન્ડા-ઓડિશા ઈરુલા-તમિલનાડુ આપેલ તમામ કઠોડી-ગુજરાત બોન્ડા-ઓડિશા ઈરુલા-તમિલનાડુ આપેલ તમામ કઠોડી-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે અરવિંદ ઘોષ સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે અરવિંદ ઘોષ સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP