સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ડોક્ટર ને કંઈ જ ન સમજાય. આ બે શબ્દો એની મદદે આવે છે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એકવાર પરસેવો છૂટ્યો. એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતા હોઈએ.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મહુડાં હતાં. ડોળીના ઝૂમખાં લટકી આવતાં.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એ મૂંગી છે. કંઈ બહેરી નથી. આપણું કહ્યું કાને ન ધરે.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં.
સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ભૂલેચૂકે ફરીથી આવ્યો. છાતીમાં આ ટોટો જે સમજી લેજે.