સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
રાત જામતી ગઈ. ગાયકોનો કંઠ વધુ ગળતો ચાલ્યો.

જ્યાં સુધી, ત્યાં સુધી
જેમ, તેમ
જ્યાં, ત્યાં
જો, તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય.

કે, તો
જેવું, તેવું
જો, તો
જે, તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
સમાજમાં કલેકટરની જરૂર છે. કેળાંની લારીવાળાની પણ જરૂર છે.

જે, તે
જેમ, તેમ
અને
જ્યાં, ત્યાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું.

અને, જ્યાં, માટે
એટલે, તેથી, તો
કે, તો, તોપણ
તો, કે, તો પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી.

તો, જો
અને, તો
જ્યાં, ત્યાં
માટે, પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંયોજક
નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા.

પણ
કેમ કે
છતાં
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP