સામાન્ય જ્ઞાન (GK) રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ? 18 15 16 20 18 15 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરીના બીચ ક્યાં આવેલો છે ? ગોવા મુંબઈ ચેન્નાઈ કલકત્તા ગોવા મુંબઈ ચેન્નાઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયારે કોઇ વ્યકિત SMS દ્રારા ધમકીઆપે છે ત્યારે ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ ગુનો બને છે ? 509 504 508 507 509 504 508 507 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. આપેલ તમામ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોલમાર્ટ શું છે ? ફર્નિચરની દુકાન જાણીતા બિલ્ડર ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર ફર્નિચરની દુકાન જાણીતા બિલ્ડર ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે ? ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP