છંદ
છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.
આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ.
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય.
છંદ
4 અને 10 મા અક્ષરે યતિ કયા છંદમાં જોવા મળે છે ?