છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તથા સ્થાન સંકેત જેવો.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
છંદ
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ- પંક્તિમાં કયો છંદ છે તે લખો.
છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?
છંદ
નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
તમારા આત્માના અમર વરણે દીપક ધરો.