ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શાહ આલમનો મેળો કયા ભરાય છે ? ભરૂચ કચ્છ અમદાવાદ છોટાઉદેપુર ભરૂચ કચ્છ અમદાવાદ છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? ખોજા મેમણ પારસી યહૂદી ખોજા મેમણ પારસી યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? સીદીઓનું મેર ખારવણ બેહનો પઢાર સીદીઓનું મેર ખારવણ બેહનો પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ? થોડા આંસુ થોડા ફૂલ નાટક સરખો નાદર હુન્નર કોયલ કાહે શોર મચાયે નૈપથ્ય થોડા આંસુ થોડા ફૂલ નાટક સરખો નાદર હુન્નર કોયલ કાહે શોર મચાયે નૈપથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભાવનગર પોરબંદર ભરૂચ અરાવલી ભાવનગર પોરબંદર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP