કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2050 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2050 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યુ ? એકતા નગર રેલવે સ્ટેશન સરદાર સરોવર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન સરદાર સરોવર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવી ? મેઘાલય મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? IIT દિલ્હી ચંદીગઢ યુનિવર્સિટી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IISc બેંગલુરુ IIT દિલ્હી ચંદીગઢ યુનિવર્સિટી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? શ્રીલંકા નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 19 જાન્યુઆરીના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 21મો 25મો 50મો 17મો 21મો 25મો 50મો 17મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP