કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંવાદ શરૂ કર્યો ? ઓસ્ટ્રેલિયા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાંસ ઓસ્ટ્રેલિયા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 16 જાન્યુઆરી 2022ના રોજ ભારતના COVID-19 રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે કેટલા રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી ? 1 રૂપિયો 50 રૂપિયા 5 રૂપિયા 100 રૂપિયા 1 રૂપિયો 50 રૂપિયા 5 રૂપિયા 100 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? મલેશિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત મલેશિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? ગંગા ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ગંગા ચંબલ મહાનદી બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજય ચંદર રવિન્દ્ર ગુપ્તા વિનય કુમાર ત્રિપાઠી સંજીવ મિતલ સંજય ચંદર રવિન્દ્ર ગુપ્તા વિનય કુમાર ત્રિપાઠી સંજીવ મિતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP