ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1918 વર્ષ 1913 વર્ષ 1920 વર્ષ 1916 વર્ષ 1918 વર્ષ 1913 વર્ષ 1920 વર્ષ 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોંડલના ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? કર્ણાવતી વલભી સિદ્ધપુર પાટણ કર્ણાવતી વલભી સિદ્ધપુર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ? મનહર રાવળ રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન બાબુલાલ શંકર મનહર રાવળ રામપ્રસાદ શાહ અચ્યૂત પટવર્ધન બાબુલાલ શંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP