ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

દાદા હરીની વાવ - ભદ્રા
અમૃતવર્ષિણી વાવ - નંદા
અડાલજની વાવ - જયા
રાણકી વાવ - નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા
ભિખારીદાસ હવેલી - ભરૂચ
મહેરજી રાણી મેન્શન - સુરત
શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કોટવાલની શી ફરજ હતી ?

કિલ્લાનું ધ્યાન રાખવું
ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું.
આપેલ તમામ
કિંમતોનું નિયમન કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP