અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારી આશા મરી ગઈ. વ્યતિરેક અંત્યાનુપ્રાસ શ્લેષ યમક વ્યતિરેક અંત્યાનુપ્રાસ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણાનુપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ અનન્વય અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ અનન્વય અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના પૈકી કયું ઉદાહરણ અનન્વય અલંકાર દર્શાવે છે ? થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત ? રાત્રે સિગ્રમાં તડકાએ રાતવાસો કર્યો હોય છે આપેલ તમામ હિમાચલ તે હિમાલય થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત ? રાત્રે સિગ્રમાં તડકાએ રાતવાસો કર્યો હોય છે આપેલ તમામ હિમાચલ તે હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. રૂપક ઉત્પ્રેક્ષા યમક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? સજીવારોપણ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક સજીવારોપણ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP